આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહી છે ત્યારે વલસાડ જિલ્લા ખાતે પણ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગ રૂપે વલસાડ ABVP દ્રારા ઐતિહાસિક તિરંગા યાત્રા યોજવામાં આવી આ તિરંગા યાત્રામાં નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ પણ જોડાયા હતા વલસાડ ની 6 અલગ અલગ કોલેજોના કુલ 6000 જેટલા વિદ્યાર્થીઓ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા તો આ તિરંગા યાત્રા 4 કિલોમીટર લાંબી નીકળી હતી..
વલસાડ ખાતે ABVP દ્વારા તિરંગા યાત્રા કાઢવામાં આવી જેમાં વલસાડની 6 જેટલી અલગ અલગ કોલેજના 6000 વિદ્યાર્થીઓ જોડાયા...
![](https://storage.googleapis.com/nerity.com/uploads/photos/2022/08/nerity_8dd4e518cd55c3bc0cffc86d995f3526.jpg)
![Like](https://storage.googleapis.com/nerity.com/uploads/reactions/like.png)