માલણ * પાલનપુર તાલુકાના નું 1 નાનકડું ગામ માલણ ના અંદર પદયાત્રા સાથે તિરંગા યાત્રા યોજાયી. * આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે પદયાત્રા સાથે તિરંગા નું આયોજન કરવામાં આવ્યું હતું * ભારત દેશને આઝાદ થઈ 75 વર્ષ પૂરા થયા ત્યારે ભારતવાસીઓ દ્વારા અલગ અલગ રીતે આઝાદી કા અમૃત મહોત્સવ ભવ્ય રેલી સાથે ઉજવણી કરવામાં આવી હતી. * માલણ પ્રાથમિક સ્કૂલ થી માલણ વાસીઓ દ્વારા પદયાત્રા માલણ ના અલગ અલગ એરીયાઓમાંથી શ્રી ટીપી હાઈ સ્કુલ સુધી આવી હતી. * જેને લઈને માલણ માલણ ના અલગ અલગ માર્ગોમાં વંદે માતરમ ના ના રા સાથે ગુંજી ઉઠી હતી. * આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા યાત્રા ને સફળ બનાવવા સરપંચ શ્રી સોમાં ભાઈ ઠાકોર અને ડેપ્યુટી સરપંચ શ્રી રાજુ ભાઈ રાજપૂત અને સભ્ય શ્રી અસ્લમ ભાઈ તથા નાજીર ભાઈ તથા જાવિદ ભાઈ અને ગ્રામ લોકો મળીને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શ્ રિપોર્ટર. ઇમરાન મેમણ પાટણ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
रूस में लगा आपातकाल, यूक्रेन ने किया अब तक सबसे भीषण हमला
रूस-यूक्रेन जंग में पहली बार एक हजार यूक्रेनी सैैनिकों ने रूस में घुसकर हमला बोल दिया। जिसके बाद...
लालू और तेजस्वी को भी मिलेगा कट्टर ईमानदारी का प्रमाण पत्र? भाजपा बोली- राजनीति के नटवरलाल हैं अरविंद केजरीवाल
Shehzad Poonawalla attack Kejriwal भाजपा ने आज दिल्ली के मुख्यमंत्री अरविंद केजरीवाल पर जमकर...
फाइनेंशियल सेक्टर में उतरा Apple, सेविंग अकाउंट खोल सकेंगे ग्राहक, मिलेगा इतने प्रतिशत का ब्याज
नई दिल्ली, बिजनेस डेस्क। टेक्नोलॉजी सेक्टर में कीर्तिमान स्थापित कर चुकी एपल अब फाइनेंशियल...
तहेजिब असलम सय्यद हिचा आंतरशालेय व आतंरशाखीय निबंध स्पर्धा २०२२ मध्ये सहभाग...
टॉप १० विद्यार्थ्यांमध्ये नोंद...
तहेजिब असलम सय्यद हिचा आंतरशालेय व आतंरशाखीय निबंध स्पर्धा 2022 मध्ये सहभाग...
टॉप 10...
અમરેલીના સ્ટેશન રોડ સહજાનંદ માર્કેટ પાસે રેઢિયાર ગાયોનો અડ્ડો વાહન ચાલકોમાં મુશ્કેલી
અમરેલીના સ્ટેશન રોડ સહજાનંદ માર્કેટ પાસે રેઢિયાર ગાયોનો અડ્ડો વાહન ચાલકોમાં મુશ્કેલી