કેશોદ..

કેશોદમાં ફ્રૂટની લારી ચલાવતા પિતાની દીકરી કટારીયા મુસ્કાન મહેબુબભાઈએ ધોરણ 12 સાયન્સમાં 99.20 Pr મેળવી સમગ્ર કેશોદ પંથકનું નામ રોશન કર્યું. સાથે સાથે મુસ્લિમ સમાજ નું ગૌરવ વધાર્યુ..

રિપોર્ટર,  અનવર સૈયદ ઠાસરા ખેડા ગુજરાત.