લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત ૧૦૦- તળાજા વિધાનસભા મતિસ્તારમાં સમાવિષ્ટ ૫૦ આજુબાજુ નોંધાયું છે મતદાન થયુ જ્યારે રાજપરા(ઠાડચ)ભાગ નંબર 253 તાલુકો-પાલીતાણા મતદાન કરતા 96.10 ટકા થયુ ગ્રામજનોનો બહોળો પ્રતિસાદ જોવા મળ્યો હતો મળતા સવારના દસ વાગ્યા સુધીમાં નોંધનીય પ્રમાણમાં મતદાન નોંધાયું છે.

મળતી માહિતી મુજબ તળાજા વિધાનસભા સીટના ગ્રામ્ય વિસ્તારમાં કેટલીક જગ્યાએ એજન્ટોની કમી જોવા મળી છે તો કેટલીક પોતાની ફરજ પર પણ પૂર્ણ જ્ઞાન ન હોય એવા પોલિસ સ્ટાફ જોવા મળ્યો છે જેના કારણે તેઓ ચૂંટણી પંચ દ્વારા જાહેર કરેલ નિયમનું પૂર્ણપણે પાલન કરાવી શક્યા નથી આમ છતાં પણ તળાજા વિધાનસભા મત વિસ્તાર શાંતિપૂર્ણ માહોલ સાથે આ લોકસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ છે તો તેમાં જોવામાં આવે તો. ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાનુરાજપરા(ઠાડચ)ભાગ નંબર 253 બુથ કુલ મતદારો જે 821માથી 789 મતદારો મતદાન કરતા 96.10ટકા આ વિસ્તારમાં સૌથી વધારે મતદાન થયું છે તો કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં મત દેનારની પાસે હાજરી જોવા મળી .

     જેમાં દિવ્યાંગ, યુવા મતદાર અને પરિવાર સાથે ગામના લોકો દેશ માટે પોતાની ફરજ નિભાવી રહ્યા છે.અને લોકો જણાવી રહ્યા છે કે 'મતદાન અવશ્ય કરવું જોઈએ.દેશ માટે પોતાની ફરજ નિભાવવી જરૂરી છે