આજરોજ ખેડબ્રહ્મા તાલુકા મહિલા મોરચા દ્વારા ખેડબ્રહ્મા તાલુકાના ઉંબોરા, દાણમહુડી,મામરેશી અને બેગોડ ગામે 05 સાબરકાંઠા લોકસભા, ભારતીય જનતા પાર્ટીનો ચુંટણી પ્રચાર કરવામાં આવ્યો.જેમાં સાબરકાંઠા જિલ્લા સંગઠન મંત્રી ડૉ.પ્રિયંકા ખરાડી,ખેડબ્રહ્મા તાલુકા મહિલા મોરચા પ્રમુખ ગીતાબેન પારગી,ઉપપ્રમુખ રમીલાબેન ગમાર,કા.સભ્ય કોકિલાબેન પરમાર, હાજર રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
REET के बाद अब इस भर्ती परीक्षा में बढ़ाया महिला आरक्षण
राजस्थान की भजनलाल सरकार ने शिक्षक भर्ती के बाद अब एक और भर्ती परीक्षा में महिला आरक्षण बढ़ाया...
India Vs Australia Final Highlights: ऑस्ट्रेलिया ने भारत को हराकर जीता वर्ल्ड कप का खिताब | Aaj Tak
India Vs Australia Final Highlights: ऑस्ट्रेलिया ने भारत को हराकर जीता वर्ल्ड कप का खिताब | Aaj Tak
તુ અમારો નોકર છે, અહીં આવ ટિકિટ આપવા, હું નહીં આવુ. જેથી કંડકટરે નીચે ઉતારવાનું કહેતા શખ્સે ભુંડા બોલી ગાળો બોલી હુમલો કર્યો
દસાડા ખાતે બસના કંડકટરે પેસેન્જરને ટિકિટનું પુછતા માથામાં ઇંટ ફટકારતા કંડક્ટર લોહીલુહાણ થયો હતો....
LIC ડીવીઝન ના નડિયાદ ક્લાસ- 2 વિકાસ અધિકારીઓ ના સંગઠન NFIFWI ની બેઠક યોજાઈ.....
વિષય: LIC,નડિયાદ ડિવિઝનના ક્લાસ-૨ વિકાસ અધિકારીઓના સંગઠન NFIFWI ની બેઠક...