ગુજરાત અસામાજીક પ્રવૃતિ અટકાવવા બાબતના અધિનિયમ-1985મો અશોકકુમાર યાદવ , પોલીસ મહાનિરીક્ષકશ્રી રાજકોટ રેન્જ, રાજકોટ નાઓની સુચના મુજબ કે.સી.સેપટ સાહેબ જીલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટર સુરેન્દ્રનગર તથા ડો.શ્રી ગીરીશ પંડયા આઇપીએસ પોલીસ અધિક્ષક સુરેન્દ્રનગર દ્વારા સમગ્ર જીલ્લામાં આમ જનતાની કિંમતી જમીનો પર ગેર કાયદેસર કબજો કરી ખંડણી ઉધરાવવા, અપહરણ તથા લુંટ મારામારી, હથિયાર ધારા, દારૂ, જુગાર તેમજ અન્ય ગુન્હાહિત અસામાજીક પ્રવૃતિ કરી જાહેર વ્યવસ્થાને બાધકરૂપ પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઇસમોને સખત હાથે ડામી દેવા માટે સરકારશ્રીનાં નવા એમેન્ડમેન્ટ મુજબ પાસા જેવા કડક પગલાઓ લેવા સુચના કરેલ.જે અન્વયે સુરેન્દ્રનગર એલ.સી.બી પોલીસ સબ ઇન્સ્પેકટર બી.એલ. રાયજાદા તથા એલ.સી.બી. સ્ટાફને આવી પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમો વિરૂધ્ધ પાસા તડીપાર દરખાસ્તો તૈયાર કરાવવા સુચના કરતા સાયલા પો.સ્ટે. વિસ્તારમાં શરીર સબંધી ગુન્હાઓ આચરવા તથા ગેર કાયદેસર ખનીજ ખનનની અસામાજીક પ્રવૃતિના કેસોમાં સંડોવાયેલ ઇસમ રાજાભાઇ ભીમશીભાઇ ખટાણા જાતે.રબારી ઉ.વ.25 રહે.વેલાળા (સા.) તા.થાનગઢ જી.સુરેન્દ્રનગર વાળા વિરૂધ્ર્ધ પાસા દરખાસ્ત તૈયાર કરાવી જીલ્લા મેજીસ્ટ્રેટ સુરેન્દ્રનગર નાઓ તરફ મોકલતા આ કામનાં સામાવાળા વિરૂધ્ધ પાસા વોરન્ટ ઇસ્યુ કરતા આ કામના સામાવાળાને એલ.સી.બી. પોલીસની ટીમ દ્વારા અટકાયતમાં લઇ પાસા વોરન્ટની બજવણી કરી મધ્યસ્થ જેલ, વડોદરા હવાલે કરેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જસદણમાં ચિતલીયા રોડ પર આવેલ ભગવાનપરા વિસ્તારમાં રહેતા દરજીકામ કરતા યુવાનનો ફાંસો ખાઇ આપઘાત
જસદણમાં ચિતલીયા રોડ પર આવેલ ભગવાનપરા વિસ્તારમાં રહેતા દરજીકામ કરતા યુવાનનો ફાંસો ખાઇ આપઘાત...
અમરેલી માકટીગ યાર્ડમા કપાસની હરાજી નો પ્રારંભ કરાયો હતો જુઓ માત્ર અમરેલી મેટ્રો ન્યુઝ ચેનલ પર
અમરેલી માકટીગ યાર્ડમા કપાસની હરાજી નો પ્રારંભ કરાયો હતો જુઓ માત્ર અમરેલી મેટ્રો ન્યુઝ ચેનલ પર
શારદા વિદ્યાલય હાઇસ્કુલ સીમર ખાતે નશાબંધી સપ્તાહ 2022 ની પૂર્ણાહુતિ....
નશાબંધી સપ્તાહ ૨૦૨૨ અંતર્ગત શ્રી શારદા વિધામંદિર હાઇસ્કુલ સીમર ખાતે નશાબંધી જનજાગૃતી...