રેલી જિલ્લાના જાફરાબાદમાં રમજાન માસની પૂર્ણહુતી થતા મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદઉલ ફિત્રની ખુશી સાથે રમજાન ઈદનીઉજવણી કરવામાં આવી હતી અને એકબીજાને રમજાન ઈદની મુબારકબાદી પાઠવવામાં આવી હતી
દેશમાં કોમીએકતા અને ભાઈચારો જળવાઈ રહે તે માટે દુવા કરવામાં આવી હતી એકબીજાને રમજાનઈદની મુબારકબાદી પાઠવાઈ હતીમુસ્લિમ બિરાદરો દ્વારા રમજાન ઈદની ઉજવણી કરવામાં આવી હતી અહીં ઈદગાહ ખાતે નમાજ અદા કરવામાં આવી હતી અહીં મુસ્લિમ બિરાદરોએ ખુદાની બંદગી કરી એકબીજાને ઈદની શુભકામના પાઠવી હતી અને પોલીસ નું ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવેલ હતું
રિપોર્ટર...કરશન પરમાર જાફરાબાદ