સનરાઈઝ સ્કુલ પાવીજેતપુર દ્વારા માજી સૈનિક સેવા ફાઉન્ડેશન(ગુજરાત રાજ્ય) દ્વારા છોટાઉદેપુર જીલ્લા મા "હર ઘર તિરંગા" સંદર્ભે માજી સૈનિકો ની બાઈક રેલી નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં સનરાઈઝ સ્કૂલ દ્વારા શાળાના આચાર્ય તેમજ વિદ્યાર્થીઓ દ્વારા આ સૈનિકોનું મોમેન્ટો તેમજ પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું.