આજરોજ ઠાસરા ગળતેશ્વર કપડવંજ તાલુકાના દલિત સમાજના આગેવાનો ભેગા મળી અને ગોંડલ ખાતેના જાહેર કાર્યક્રમમાં દલિત સમાજની લાગણી દુભાઈ તેવા અપમાનજનક શબ્દો માનનીય મંત્રી સાહેબ રૂપાલા સાહેબે શબ્દો ઉચ્ચારેલ જેમના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવા અંગે દલિત સમાજના આગેવાનો દ્વારા માનનીય ઠાસરા પ્રાંત કલેકટર સાહેબ શ્રી ને આવેદનપત્ર આપેલ છે.જેમાં કાયદાના દજ્જામાં રહીને આવેદનપત્ર આપવામાં આવ્યુ જેમાં ઉપસ્થિત આગેવાનો અરવિંદભાઈ સેનવા , ગીતાબેન મકવાણા , અંબાલાલ ચૌહાણ, હસમુખભાઈ રોહિત,મુકેશભાઈ સેનવા, ચિરાગભાઈ સેનવા , કાળીદાસભાઈ સેનવા, જયદીપભાઈ સેનવા, મહેન્દ્રભાઈ સેનવા તેમજ અન્ય આગેવાનો હેઠળ આવેદનપત્ર આપવામાં આવ્યુ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ નવા માર્ગોનું નિર્માણ
#buletinindia #gujarat
મતદાર યાદીને આધાર સાથે લિંક કરવાની પ્રક્રિયા આવતા મહિને શરૂ થશે, આવું કરવું ફરજિયાત નથી
ગુજરાતમાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. હવે આ ચૂંટણી પહેલા આવતા મહિનાની શરૂઆતથી...
સાવરકુંડલા નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખ તેમજ અન્ય હોદેદારોની નિમણૂક કરવામાં આવી
સાવરકુંડલા નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખ તેમજ અન્ય હોદ્દેદારોને નિમણૂક કરાઈ સાવરકુંડલા નગરપાલિકા...
PGVCLની મનમાની અને તાનાશાહી સામે જનપ્રતિનિધિનો આક્રોશવિસ્તારની સમસ્યા દૂર કરવા રોષે ભરાયા
PGVCLની મનમાની અને તાનાશાહી સામે જનપ્રતિનિધિનો આક્રોશવિસ્તારની સમસ્યા દૂર કરવા રોષે ભરાયા
कोटा के विवेकानंद चौराहे पर सड़क के गड्डो में गिरकर राहगीर हो रहे चोटिल
कोटा के सबसे बड़े व्यस्ततम चौराहे नयापुरा विवेकानंद चौराहे पर सड़कों पर बड़े-बड़े गड्ढे होने के...