બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પી આઈ વી જી પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ સ્ટાફના નિકુલસિંહ.દિલીપસિંહ સહિતની ટીમ ગઈકાલે ડીસા પંથકમાં પેટ્રોલીંગ મા હતી તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે ડીસા ની અર્બુદા ગેલેક્ષી સોસાયટી ના મકાન નંબર 31 માં એક શખ્સ દારૂનું વેચાણ કરે છે જેથી તાત્કાલિક એલસીબી ની ટીમે સ્થળ ઉપર ના ઘરે રેડ કરતા અંદર થી જૂદી જૂદી બ્રાન્ડ ની દારૂ ની 52 બોટલો મળી આવી હતી જેથી પોલીસે દારૂ નો જથ્થો મળી કુલ 51710 નો મુદ્દા માલ જપ્ત કરી આરોપી કુંદન. શંકરભાઈ ચૌધરી મૂળ રહે બ્રાહ્મણ વાળા જિલ્લો પાટણ હાલ રહે અર્બુદા ગેલેક્સી ભોયણ ડીસા વાળાની અટકાયત કરી તેની સામે પ્રોહીબિશન એક્ટ મુજબનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સાવલી ભાટિયા મેદાન પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભાજપના ઉમેદવારના પ્રચાર અર્થે જનસભાને સંબોધી
સાવલી ભાટિયા મેદાન પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભાજપના ઉમેદવારના પ્રચાર અર્થે જનસભાને સંબોધી
Breaking News: Maharashtra में महायुति में सीट बंटवारें पर बड़ी खबर, 260 सीटों पर बन गई है बात
Breaking News: Maharashtra में महायुति में सीट बंटवारें पर बड़ी खबर, 260 सीटों पर बन गई है बात
पायलट ने फिर खोला मोर्चा, भ्रष्टाचार के मुद्दे पर गहलोत सरकार कि खिलाफ उपवास
Rajasthan में विधानसभा चुनाव (Assembly Elections) से ऐन पहले एक बार फिर मुख्यमंत्री अशोक गहलोत...
માતૃભાષા અભિયાન અંતર્ગત જહાંઆરા બાગ (શશીવન) ખાતે દરમહીના ના પહેલા અને ત્રીજા રવિવારે યોજાય છે પુસ્તક પરબ..
માતૃભાષામાં અભિરુચિ વધે એ હેતુસર જી.ડી.મોદી કોલેજ ઓફ આર્ટ્સ અને વિદ્યામંદિર પાલનપુર ની પ્રસંશનીય...