આગામી દિવસોમાં લોકસભાની આવી રહેલ ચુંટણી ને અનુલક્ષી ને મતદારો નિર્ભય બનીને મતદાન કરી શકે તેમજ સમગ્ર ચુંટણી પ્રક્રિયા શાંતીપુર્ણ વાતાવરણ માં સંપન્ન થાય તે હેતુ થી લોકોને શાંતી અને સલામતી નો સંદેશ આપવા માટે કાલોલ નગરનાં વિવિદ્ય વિસ્તારમા પીએસઆઈ તથા પોલીસ સ્ટાફ સાથે બીએસએફ ના જવાનો ની ફૂટ માર્ચ યોજાઈ હતી પોલિસ સ્ટેશને થઈ કાલોલ કસ્બા વિસ્તારમાં થી ફુટ માર્ચ પસાર થઈ