પાટણ જીલ્લાના રાધનપુર શહેર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા તિરંગા યાત્રા કાઢી શક્તિ પ્રદર્શન...

ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સૂચનાથી આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત

રાધનપુર શહેરના ગાયત્રી મંદિરથી ભરવાડ વાસના રામદેવપીર મંદિર સુધી મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટી ધ્વરા તિરંગા યાત્રા બાઈક લઇને કાઢવામાં આવી હતી હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા નો સંદેશો રાધનપુરના લોકોને પાઠવવામાં આવ્યો આ પ્રસંગે રાધનપુર તાલુકા ભાજપ પ્રમુખ લગધીરભાઈ ચૌધરી,યુવા મોરચાના પ્રમુખ રસીકજી ઠાકોર,મહામંત્રી અજીતસિંહ, ડોક્ટર દેવજીભાઈ પટેલ, જસુભાઈ રાવલ, બાબુભાઈ ખોડાભાઈ પરમાર,નારણભાઈ ચૌધરી, રાધનપુર મીડિયા કન્વીનર બાબુભાઈ પરમાર,તથા રાધનપુર યુવા મોરચાના હોદેદારો સહિતના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં રાધનપુર વિધાનસભામાં ભાજપનું શક્તિ પ્રદર્શન કરી તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી

 બાઈટ:-જસુભાઈ રાવલ