સુરેન્દ્રનગર જીલ્લાના અલગ-અલગ પોલીસ મથકોના નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા જીલ્લા પોલીસવડા દ્વારા ખાસ સુચનાઓ આપવામાં આવી છે અને તેના ભાગરૂપે સ્પેશ્યલ ડ્રાઈવ ચાલી રહી છે ત્યારે પેરોલ ફર્લો સ્કવોડની ટીમે બાતમીના આધારે રતનપર માળોદ ચોકડી પાસેથી ચુડા પોલીસ મથકના લુંટ તથા અપહરણના તેમજ મારામારીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર પેરોલ ફર્લો સ્કવોડની ટીમે પેટ્રોલીંગ હાથધર્યું હતું જે દરમ્યાન હ્યુમન સોર્સ અને ટેકનીકલ સોર્સની મદદથી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ખાસ ડ્રાઈવ અંતર્ગત બાતમીના આધારે રતનપર માળોદ ચોકડી પાસેથી ચુડા પોલીસ મથકના લુંટ, અપહરણ તેમજ મારામારીના ગુન્હામાં છેલ્લા દોઢ વર્ષથી નાસતો ફરતો આરોપી રવિભાઈ ભુદરભાઈ પરમાર રહે.રનપરવાળાને ઝડપી પાડી ચુડા પોલીસ મથકે સોંપવામાં આવ્યો હતો આ કામગીરીમાં પીએસઆઈ જે.વાય.પઠાણ સહિત સ્ટાફના શક્તિસિંહ, ધવલભાઈ સહિતનાઓએ સફળ કામગીરી કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
भजनलाल सरकार का यूटर्न? 'OBC' को मिलने वाली 5 वर्ष की आयु छूट को फिर किया लागू
भजनलाल सरकार ने राजस्थान पुलिस सेवा में OBC वर्ग के लिए आयु सीमा में 5 वर्ष की छूट यथावत कर दी...
Uttarkashi Tunnel Collapse: 50 घंटे से सुरंग में फंसे 40 मजदूर, स्टील पाइप डालकर होगा Rescue
Uttarkashi Tunnel Collapse: 50 घंटे से सुरंग में फंसे 40 मजदूर, स्टील पाइप डालकर होगा Rescue
टोंक की महिला का जयपुर कमरे में पड़ा मिला शव, गला दबाकर की हत्या
जयपुर। राजधानी के जयसिंहपुरा खोर थाना इलाके में गला दबाकर महिला की हत्या करने का मामला सामने आया...
कोतवाली थाना पुलिस बून्दी ने चोरी की हुई मोटरसाइकिल के साथ एक आरोपी को किया गिरफ्तार
बूंदी
फ़रीद खान
मोटरसाइकिल चोरी के मामले में एक आरोपी किया गिरफ्तार चोरी की मोटरसाइकिल की...