ધ્રાંગધ્રા તાલુકાના ચુલી ગામ પાસે તાલુકા પોલીસ ટીમ હેડ કોન્સ્ટેબલ બી એન ચાવડા, અનિરુદ્ધસિંહ મોરી, વિક્રમભાઈ રબારી દ્રારા વાહન ચેકિંગ કરી રહ્યા હતા તે દરમિયાન મહિપતભાઈ બાબાભાઈ સાપરા નામનો 27વર્ષીય યુવાનને નંબર પ્લેટ વગરના મોટરસાયકલ સાથે ઝડપી લીધો હતો ત્યારબાદ મોટરસાયકલ નો ચેસીસ નંબર ચેક કરતા બાતમી હકીકત મુજબ ચોરીનું નીકળતા મહિપતભાઈ બાબાભાઈ સાપરા રહે કોપરણી વાળા વિરુદ્ધ તાલુકા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દિયોદરના યુવકની હત્યા કરનાર શખ્સને પોલીસે ઝડપ્યો
થરાદના સણાવીયામાં રહેતા દિયોદર તાલુકાના યુવકનો શુક્રવારે રાત્રે તેના ઘરમાંથી તિક્ષ્ણ હથિયાર મારી...
જસદણ નગરપાલિકાના નવા ચિફ ઑફિસર તરીકે ચારુંબેન મોરીની નિમણુંક
જસદણ નગરપાલિકાના નવા ચિફ ઑફિસર તરીકે ચારુંબેન મોરીની નિમણુંક
IPL 2024 हार कर भी SRH को मिले इतने पैसे, Virat Kohli के अवॉर्ड-प्राइज मनी का पता चला? Prize Money
IPL 2024 हार कर भी SRH को मिले इतने पैसे, Virat Kohli के अवॉर्ड-प्राइज मनी का पता चला? Prize Money