ગત વિધાનસભાની ચૂંટણીમાં ડીસાની વિધાનસભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીએ ઠાકોર સમાજને ટિકિટ ના આપતા ઠાકોર સમાજમાં ભારે નારાજગી જોવા મળી હતી જેના પગલે ડીસા ઠાકોર સમાજના આગેવાન ભરતજી ધુંખ અને લેબજી ભાઈ ઠાકોરે સાથે મળી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાનું નક્કી કર્યું હતું અને લેબજીભાઈ ઠાકોર અપક્ષ ઉમેદવાર તરીકે ડીસા વિધાનસભા બેઠક ઉપરથી ચૂંટણી લડ્યા હતા જોકે જીત તો ભાજપ ની થઈ હતી ત્યારે હવે આગામી વિધાનસભાની ચૂંટણીને લઇ ભારતીય જનતા પાર્ટી દ્વારા કેટલાક કોંગ્રેસના ધારાસભ્યો અને કાર્યકરોને પણ ભાજપમાં લઈ લેવામાં આવ્યા છે ત્યારે હવે ઠાકોર સમાજ ડીસાના આગેવાન ભરતજી ધૂંખ અને લેબજી ભાઈ ઠાકોર પણ ટૂંક સમયમાં ભાજપનો કેસરિયો ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Tata Nexon EV और Tiago EV के घट गए दाम, कीमतों में हुई 1.2 लाख रुपये तक की कटौती
Tata Motors ने Nexon EV और Tiago EV को सस्ता कर दिया है। इलेक्ट्रिक वाहनों में सबसे बड़े लागत...
ৰহা ৰজাগাঁওত ৩য় বাৰ্ষিক শ্ৰীকৃষ্ণ ৰাস মহোৎসৱ ১ডিচেম্বৰ।
সমগ্ৰ ৰাজ্যৰ লগতে বৃহতৰ ৰহা চাপৰমুখ অঞ্চলতো আগন্তুক শ্ৰীকৃষ্ণ ৰাস মহোৎসৱ ব্যাপক প্ৰস্তুতি চলাই...
BYD कर रही नई इलेक्ट्रिक MPV M6 लाने की तैयारी, फेस्टिव सीजन में लॉन्च हो सकती है लॉन्च
इलेक्ट्रिक वाहन निर्माता BYD की ओर से भारत में लगातार अपने पोर्टफोलियो को बढ़ाने की तैयारी की जा...
सरकार आई हरकत में, कॉल करने पर मिलेगा ये नया फीचर ? Jio, Airtel, Voda की बढ़ी परेशानी
सरकारी कंपनी TRAI की तरफ से समय समय पर कई बदलाव किए जाते हैं। कुछ समय पहले भी ऐसे ही बदलाव करने...
ಬೆಂಗಳೂರಿನ ಚೌಡಯ್ಯ ಸ್ಮಾರಕ ಭವನದಲ್ಲಿ "ಸಂಗೀತ ವಿದ್ವಾನ್ ಚಿಂತಲಪಲ್ಲಿ ವೆಂಕಟರಾಮಯ್ಯ ಅವರ ಜನ್ಮ ಶತಮಾನೋತ್ಸವ ಸಮಾರಂಭ" ನಡೆಯಿತು.
ಜನವರಿ 15, 2024
ಬೆಂಗಳೂರಿನ ಚೌಡಯ್ಯ ಸ್ಮಾರಕ ಭವನದಲ್ಲಿ "ಸಂಗೀತ ವಿದ್ವಾನ್ ಚಿಂತಲಪಲ್ಲಿ ವೆಂಕಟರಾಮಯ್ಯ ಅವರ...