કેન્દ્રસરકાર દ્વારા નાગરિકતા સંશોધન કાનૂન (CAA ) ન મંજૂરી આપી આ બાબત ને ખેડબ્રહ્મા શહેર ભાજપ પ્રમુખ શ્રી અરવિંદભાઈ રાવલ દ્રારા ડીડી ગીરનાર ચેનલ માં સમર્થન આપ્યું અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ નો આભર માન્યો