પેટલાદના રંગાઈપુરા જીઆઇડીસી રોડ ઉપર સોમવારે સાંજે 6:00 વાગ્યાની આસપાસના સમયગાળામાં ફોરવીલ ગાડી રસ્તા પરથી પસાર થતી હતી ત્યારે એકાએક પોલ સાથે અથડાઈ રસ્તા ઉપર પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતની જાણ આસપાસના લોકોને થતા આસપાસથી લોકો દોડી આવ્યા હતા. અને ગાડીને સીધી કરી હતી. જોકે સમગ્ર અકસ્માતની ઘટનામાં કોઈને ગંભીર ઇજા થવા પામી નથી. અકસ્માતને લઈ આસપાસ થી લોકો દોડી આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
તળાજાના ડુંગર ઉપરની દાયકાઓ જૂની દીવાલ મરામત કામ શરૂ
ભાવનગર જિલ્લાની ઐતિહાસિક તળાજા નગરી ને જૈન તીર્થસ્થાન ન કારણે તાલધ્વજ નગરી પણ કહેવામાં આવે...
Crime: खून के रिश्तों पर भारी अवैध संबंधों की खुमारी, दिल्ली से लेकर हरिद्वार तक अपनों के कातिल बने अपने
नई दिल्ली। आज के समय में बढ़ते अवैध संबंध एक आम बात हो गयी है। जहां प्यार को जीवन का आधार माना...
AAJTAK 2 । 05 OCTOBER 2023 । AAJ KA RASHIFAL । आज का राशिफल । कन्या राशि । VIRGO । Daily Horoscope
AAJTAK 2 । 05 OCTOBER 2023 । AAJ KA RASHIFAL । आज का राशिफल । कन्या राशि । VIRGO । Daily Horoscope
બોટાદ તાલુકા સેવા સદન ખાતે "મારી માટી, મારો દેશ"- "માટીને નમન, વીરોને વંદન" નો તાલુકાકક્ષાનો કાર્યક્રમ યોજાયો
"મારી માટી, મારો દેશ"- "માટીને નમન, વીરોને વંદન" કાર્યક્રમની ઉજવણીના ભાગરૂપે...