પેટલાદ તાલુકાના ભૂરાકોઈ ગામે આવેલી પ્રાથમિક શાળામાં ગુરુવારના રોજ મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના આચાર્ય દક્ષાબેન વાઘેલા અને આરોગ્યની ટીમ દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. યોજાયેલા કાર્યક્રમમાં 57 જેટલી મહિલાઓ ઉપસ્થિત રહી હતી. આરોગ્ય વિભાગના અનિતાબેન અને રાગીણીબેને ગર્ભાશયના મુખના કેન્સર તથા સ્તન કેન્સર અંગે વિગતવાર માહિતી આપી હતી. શાળાના આચાર્ય અને શિક્ષકોએ સમાજમાં અને કુટુંબમાં મહિલાઓનું માન સન્માન જળવાય તથા મહિલાઓ પોતાની તથા તેમના બાળકોની તંદુરસ્તી જળવાઈ તે અંગેની વિગતવાર માહિતી આપી હતી.શાળાના 6થી 8ના બાળકોએ મહિલા ડે નિમિત્તે કાર્ડ બનાવ્યા હતા.અને મહિલાઓને આપી શુભેચ્છાઓ પાઠવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Kolkata Rape-Murder Case: कोलकाता डॉक्टर हड़ताल पर बड़ी खबर, नहीं करेंगे स्ट्राइक खत्म | Aaj Tak
Kolkata Rape-Murder Case: कोलकाता डॉक्टर हड़ताल पर बड़ी खबर, नहीं करेंगे स्ट्राइक खत्म | Aaj Tak
ધવલીવેર ગામ નજીકથી ઇક્કો ગાડીમાંથી ઈંગ્લીશ દારૂ સાથે એક ને ઝડપી પાડતી સાગબારા પોલીસ
ધવલીવેર ગામ નજીકથી ઇક્કો ગાડીમાંથી ઈંગ્લીશ દારૂ સાથે એક ને ઝડપી પાડતી સાગબારા
પોલીસ એમ એસ ભરાડા...
Rahul Arora's Multibagger Stock Picks:Bajaj Auto में नज़र रखने से होगा फायदा, Pharma में लगाएं पैसा?
Rahul Arora's Multibagger Stock Picks:Bajaj Auto में नज़र रखने से होगा फायदा, Pharma में लगाएं पैसा?
મિલેટર્સનું આંતરરાષ્ટ્રીય વર્ષ 2023 અને પ્રાકૃતિક કૃષિ તાલીમ ક્રાર્યક્રમ ખરવાણ ખાતે યોજાયો.
મહુવા તાલુકાના વિનય નિકેતન ઉત્તર બુનિયાદી વિદ્યાલય ખરવાણ ખાતે મિલેટ્સનું આંતરરાષ્ટ્રીય વર્ષ 2023...