*આજે સવારે દાંતા તાલુકના સુલતાનપુરા(ખંઢોરઉંબરી પાસેના ગામના લોકો મજૂરી અર્થે પાલનપુર બાજુ સવારે આવતા દાંતા થી પાલનપુર વચ્ચે ગાડીનું ટાયર ફાટતા અકસ્માત માં ૨ વ્યક્તિઓના ઘટના સ્થળે મુત્યુ પામ્યા ને ૧૦ થી વધારે લોકોને ગંભીર ઈજા થતા સિવિલ હોસ્પિટલમાં ખેડવામાં આવતા દાંતા વિધાનસભાના ધારાસભ્યશ્રી કાંતિભાઈ ખરાડી તાત્કાલિક ઘટનાસ્થળ પહોંચ્યા...* 

         ઘટનાસ્થળે મુત્યુ પામેલ વ્યક્તિઓને એમના વતન લઈ જવા ધારાસભ્યશ્રી દ્વારા વ્યવસ્થા કરી આપી તથા ગંભીર ઈજા પામેલ વ્યક્તિઓના ખબર-અંતર પૂછ્યા અને સારવાર અર્થે ડોક્ટરટીમ જોડે સર્ચા કરવામાં આવી....

.. રિપોર્ટર.. મોહન જોશી.. દાંતા