ધોરાજી સમસ્ત સુન્ની મુસ્લીમ સમાજ ના હોદેદારો એ કરાવેલ સમાધાન ગઈ કાલે તા,10/08/22 બુધવાર ના રોજ ખાટકી સમાજ અને ગરાણાં સમાજ વચ્ચે નજીવી બાબમાં મન દુઃખ ઊભો થતાં ધોરાજી સમસ્ત સુન્ની મુસ્લીમ સમાજ ના હોદેદારો ની અથાગ મેહનત થી બન્ને સમાજ નો સુખદ સમાધાન કરાવેલ છે આ સમાધાન માં યાસીનભાઈ નાલબંધ પ્રમુખ ધોરાજી સમસ્ત સુન્ની મુસ્લીમ જમાત, મકબૂલ ભાઈ ગરાણા , રજાક ભાઈ હાલા જૂનાગઢ, ઇકબાલ બાપુ સયદ, હબીબભાઈ સમા, કાસમ ભાઈ ખુરેસી, સિદીકભાઈ કારવા, મહેબૂબભાઈ ધારી, બોદું બાપુ કાલરીયા વારા, અમીન ભાઈ મતવા ભગારવારા, મેહબૂબ ભાઈ ઉર્ફે કાકા, ઇસાભાઈ મોલાના ગોંડલ વારા, અને બીજા નામી ગીરામી લોકો નો અથાગ પરિયાસ ના હિસાબે આ સમાધાન મુમકિન બનેલ છે અને આ સમાધાન થી આ બન્ને સમાજ અને ધોરાજી ની આમ જનતા અને આજુ બાજુના ગામ માં ખુશી નો માહોલ બની ગયેલ છે અને સમસ્ત સુન્ની મુસ્લિમ જમાત સમાધાન માં પધારેલ સર્વે લોકો નો અને આ મેટર માં આપેલ સાથ સહકાર બદલ સર્વે લોકો નો આભાર
*રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા/અમરેલી*