ફ્રેન્ડસ સર્કલ ઠક્કર ફળીયા દ્વારા મોટીવેશન શુભેચ્છા કાર્યક્રમ યોજાયો................................. ધોરણ 10 અને 12 માં બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે મોટીવેશન મળી રહે તેવા શુભ આશયથી ફ્રેન્ડ્સ ગ્રુપ ઠક્કર ફળિયા દ્વારા મોટીવેશન શુભેચ્છા કાર્યક્રમ 24 /2 /2024 ને સાંજે 5:00 વાગે રાખવામાં આવ્યો હતો ધોરણ 10 અને 12 ના બોર્ડની પરીક્ષા આપતા ઠક્કર ફળિયાના વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહન ,મોટીવેશન ભયમુક્ત વાતાવરણમાં બોર્ડની પરીક્ષા આપે તે માટે વિદ્યાર્થીઓને માર્ગદર્શન શુભેચ્છા પાઠવવામાં આવી હતી આ કાર્યક્રમના અધ્યક્ષ વોર્ડ નંબર 3 ના કાઉન્સિલર ઈસ્તિયાકભાઈ સૈયદ મુખ્ય મહેમાન નિવૃત શિક્ષિકા સાબેરાબેન, અતિથિ વિશેષ કમલેશ લીમ્બાચીયાની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યો હતો જેમાં કમલેશ લીમ્બાચીયા અને ઇરફાન મોગલ દ્વારા બોર્ડના પરીક્ષા આપતા 20 બાળકોને એક્ઝામપેડ, કંપાસ ,બોલપેન, કેડબરી અને કલગી રૂપે શુભેચ્છા આપી અને ખૂબ સારું પરિણામ લાવે તેવી લાગણી વ્યક્ત કરી હતી આ કાર્યક્રમમાં શિક્ષક ગણ શબનમબેન, ઈકબાલભાઈ ભાભોર, ઈશરત બેન ઉપરાંત ડો ઇઝહાર શેખ ,ઈરફાન મલેક, સલીમભાઈ, આબીદભાઈ શેખ જેવા અગ્રણીઓ હાજર રહી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન જાવેદભાઈ મુન્સી તેમજ આભાર વિધિ નઈમભાઈ મુન્સી દ્વારા કરવામાં આવી હતી આવા મોટીવેશનના કાર્યક્રમો દ્વારા બાળકોને પ્રોત્સાહન પૂરું પાડી શકાય છે આ કાર્યક્રમમાં 9 થી 12 ના ખૂબ મોટી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઇન્ટરપોલ વોન્ટેડ આરોપી દુબઈમાં બેઠા બેઠા અમદાવાદમાં દારૂનું નેટવર્ક ચલાવી રહ્યો છે.
જય અંબે માતાજીનું નામ બન્યો કોડવર્ડ અને કંપનીનું નામ
38 જેટલાં ગંભીર ગુનાનો આરોપી લીકર કિંગ વિજુ...
ब्लूमबर्ग बिलेनियर इंडेक्स में गौतम अदाणी ने किया कमाल
ब्लूमबर्ग बिलेनियर इंडेक्स में गौतम अदाणी ने किया कमाल
ગુજરાતનાં પોલીસ કર્મચારીએ પરિવાર સાથે સામૂહિક આત્મહત્યા કેમ કરી?: Prashant Dayal
ગુજરાતનાં એક પોલીસ કર્મચારીએ પરિવાર સાથે સામૂહિક આત્મહત્યા કેમ કરી?: Prashant Dayal
ડીસા શ્યામ બગ્લોજ ખાતે શરદ પૂર્ણિમા ના ગરબા ની રમઝટ જામી
ડીસા શ્યામ બગ્લોજ ખાતે શરદ પૂર્ણિમા ના ગરબા ની રમઝટ જામી
સાંભળીને જેલને બદલે ઘરે પહોંચ્યા આનંદ મોહન? પરિવાર સાથે ફોટો થયો વાયરલ
પૂર્વ સાંસદ અને બાહુબલી આનંદ મોહન કોર્ટમાં હાજરી માટે પટના આવ્યા બાદ જેલ પરત ફરવાના બદલે તેમના...