*આજરોજ મહા સુદ પૂનમના શુભ દિવસે માંઘ મેળા (મીની કુંભ) પ્રયાગરાજ ખાતે માં ગંગા,યમુના,સરસ્વતી નદીના ત્રિવેણી સંગમમાં સ્નાન કરી સુર્ય ભગવાનને અંજલિ આપવાનો પવિત્ર લ્હાવો મળ્યો.*

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

*મારુ સદભાગ્ય છે કે આ ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાના પાવન ક્ષણનો સાક્ષી બન્યો.*

*આ પવિત્ર દર્શનાર્થે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી તેમજ પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારી શશીકાંત પંડ્યા ઉપસ્થિત રહી સૌ બનાસવાસીઓ સુખી સંપન્ન રહે એવી પ્રાર્થના કરી.*