પેટલાદ શહેરમાં એન.કે.હાઈસ્કૂલ હોલમાં શુક્રવારના રોજ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. આ સમયે પેટલાદના ધારાસભ્ય કમલેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ સમયે ઉપસ્થિત ધારાસભ્ય કમલેશભાઈ પટેલે સરકાર દ્વારા વિવિધ યોજના ચાલી રહી છે અને લોકોને લાભ મળી રહ્યો છે તથા સરકાર દ્વારા કરવામાં ચાલતી વિવિધ કામગીરીની માહિતી આપી હતી. નગરપાલિકાના ઉપપ્રમુખ મનીષાબેન ચૌહાણ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જય પટેલ સાથે નગરપાલિકાના સભ્યો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Compact फोन की तैयारी में OnePlus, ले रहा है ये अहम कदम, यहां जानें पूरी डिटेल
नई रिपोर्ट में जानकारी मिली है कि OnePlus कस्टमर्स के लिए अपना कॉम्पैक्ट फोन लाने की तैयारी में...
Breaking News: Prajwal Revanna के पिता के खिलाफ भी लुक आउट नोटिस जारी | Aaj Tak
Breaking News: Prajwal Revanna के पिता के खिलाफ भी लुक आउट नोटिस जारी | Aaj Tak
વરકુવાડા વિસ્તારમાં રહેતી મહિલા દેશી દારૂ સાથે ઝડપાઇ
વરકુવાડા વિસ્તારમાં રહેતી મહિલા દેશી દારૂ સાથે ઝડપાઇ
Ayodhya: अयोध्या दौरे पर अभिनेता Anupam Kher, Hanumangarhi Temple में की पूजा-अर्चना | Aaj Tak
Ayodhya: अयोध्या दौरे पर अभिनेता Anupam Kher, Hanumangarhi Temple में की पूजा-अर्चना | Aaj Tak