કાલોલ પોલીસ સ્ટેશન પો.સબ ઈન્સ. સી.બી.બરંડા ને ચોકકસ બાતમી હકીકત મળેલ કે નાવરીયા ગામે રાઠવા ફળીયામાં રહેતી સંગીતાબેન તે ઉદાભાઈ વજેસિંહ રાઠવા તેના પોતાના રહેણાંક મકાનમાં ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઈંગ્લીશ દારૂનો જથ્થો ઉતારેલ છે તેવી બાતમી આધારે કાલોલ પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે સદરી જગ્યાએ રઈેડ કરી ગોવા સ્પીરીટ્સ ઓફ સ્મુથનેસ વ્હીસ્કી ૭૫૦ મી.લી.ની પ્લાસ્ટિકની બોટલો નંગ-૩૬ ની કુલ કિ.રૂ.૧૬,૦૨૦/ માઉન્ટસ ૬૦૦૦ સુપર સ્ટ્રોન્ગ ટીન બીયર ૫૦૦ મી.લી.ની ટીન બીયર નંગ-૯૬ની કુલ કિ.રૂ.૧૧,૫૨૦/-કુલ પ્લાસ્ટિક બોટલો / બીયર નંગ-૧૩૨ કુલ કિ.રૂ.૨૭,૫૪૦/-નો પ્રોહી.મુદ્દામાલ મુદ્દામાલ પકડી પાડી ઉપરોક્ત આરોપી વિરુદ્ધ કાલોલ પોલીસ સ્ટેશનમાં પ્રોહી.એકટ કલમો મુજબ ગુન્હો નોધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মহাপুৰুষ শ্ৰীমন্ত শংকৰদেৱৰ ৫৭৪ সংখ্যক জন্ম জয়ন্তী
আজি মহাপুৰুষ শ্ৰীমন্ত শংকৰদেৱৰ ৫৭৪ সংখ্যক জন্ম জয়ন্তী। গুৰুজনাৰ জন্ম জয়ন্তী উপলক্ষে বাৰ বৈষ্ণৱৰ...
গোলাঘাটত অতুল বৰা
গোলাঘাটৰ গৰিয়াজান আৰু ৰঙামাটিত কৃষিমন্ত্ৰী অতুল বৰা । গোলাঘাট ২৬ ফেব্ৰুৱাৰী। কৃষি মন্ত্ৰী অতুল...
भारत ने दी चीन को चुनौती, अमेरिका, जापान और ऑस्ट्रेलिया के साथ मिलकर बनाया ये प्लान
भारत के विदेश मंत्री एस जयशंकर टोक्यो में क्वॉड देशों के विदेश मंत्रियों की बैठक में शामिल हुए।...