વલસાડ જિલ્લામાં ઘરફોડ ચોરીની ઘટનાઓને અંકુશ લાવવા જિલ્લામાં પોલીસ જવાનોનો નાઈટ પેટ્રોલિંગ વધુ કડક કરવામાં આવ્યું છે.વલસાડ જિલ્લામાં નાઈટ પેટ્રોલિંગ કરતા પોલીસ જવાનોનો ટ્રેસિંગ અને ચેકિંગ કરવા ઝોન મુજબ ટીમો બનાવવામાં આવી છે.જિલ્લામાં નાઈટ પેટ્રોલિંગ દરમિયાન પોલીસ જવાનની ફરજ ઉપર બેદરકારી સામે આવશે તો તેવા પોલીસ જવાનો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.વલસાડ જિલ્લામાં વધતી જતી ઘરફોડ ચોરી,દુકાનોમાં થતી ચોરીઓની ઘટનાઓને અંકુશમાં લાવવા માટે વલસાડ જિલ્લા એસપીએ વલસાડ જિલ્લાના પોલીસ મથક હદ વિસ્તારમાં કડકાઇ પૂર્વક નાઈટ પેટ્રોલિંગ કરવા સૂચના આપી છે.નાઈટ પેટ્રોલિંગ કરતી ટીમ ઉપર જિલ્લામાં ઝોન મુજબ ચેકિંગ અને ટ્રેસિંગ ટીમ બનાવવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જેસર પોલીસ સ્ટેશન ખાતે પોલીસ કર્મચારી નો વિદાય કાર્યક્રમ કરાયો
જેસર પોલીસ સ્ટેશન ખાતે પોલીસ કર્મચારી નો વિદાય કાર્યક્રમ કરાયો
ડીસાના જૂનાડીસા નજીક રીક્ષા વીજ થાંભલા સાથે ટકરાતાં 5 વ્યક્તિઓ ઘાયલ
ડીસા-પાટણ રોડ પર આજે જુનાડીસા પાસે રીક્ષા વીજ થાંભલે ટકરાતા અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી...
iOS 18.1 Release Date: एपल इंटेलिजेंस के साथ आ रहा iOS 18.1 अपडेट, इन यूजर्स की होगी मौज
Apple का नया अपडेट अगले हफ्ते 28 अक्टूबर को रिलीज होगा। इसमें एपल इंटेलिजेंस समेत कई नए फीचर्स की...
પાંથાવાડા પાસે આવેલ ખિમ્મત ગામના યુવાને બનાવ્યું નાનકડું વિમાન...
પાંથાવાડા પાસે આવેલ ખિમ્મત ગામના યુવાને બનાવ્યું નાનકડું વિમાન...
ધાનેરા પોલીસે સ્મેક હેરોઈન ડ્રગ્સ સાથે બે ઈસમોને ઝડપી પાડયા...
ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન લવારા ચોકી પાસે એક મોટર સાયકલ ૨,નં...