વલસાડના ભદેલી જગાલાલા કોસ્ટલ હાઇવેની બાજુમાં કોતર હોવાથી આ માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો અકસ્માતે તેમાં પટકાવાની ભીતિ સર્જાય છે.કારણ કે અહીં હાઇવે ઓર્થોરીટી દ્વારા વારંવાર રજૂઆત કરવા જતા રેલિંગ બનાવવામાં આવી નથી.રેલીના અભાવે વારંવાર નાના અકસ્માતો સર્જાય છે.કોઈ દિવસ અકસ્માત સર્જાય તેની રાહ જોઈને તંત્ર બેઠું હોય તેવું લાગી રહ્યું છે.