ત્યાગ અને બલિદાનની પ્રેરણામૂર્તિ માતા રમાબાઈ
આંબેડકરજી ની જન્મ જયંતી પર પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના જય નારાયણ હોસ્પિટલ મધવાસ ખાતે કાલોલ વિધાનસભાના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ, અનુસુચૂચિત જાતિ મોરચા પંચમહાલ લોકસભાના પ્રભારી જીતેન્દ્રભાઈ અમીન, મોરચાનાં જિલ્લા પ્રભારી દેવજીભાઈ સોલંકી, ડૉક્ટર સેલ ના સંયોજક ડૉ.વિજયભાઈ પટેલ, સહસંયોજક ડૉ.રાજેશભાઈ રાવલ, ડૉ યોગેશભાઈ પંડ્યા જીલ્લા ઉપપ્રમુખ અને લોકસભાના ઇન્ચાર્જ, અશોકભાઇ મેકવાન અને આયુષ એસોિયેશનના પ્રમુખ ની પ્રેરક ઉપસ્થિતીમાં મહિલા મેડિકલ કેમ્પ નું આયોજન થયું
હતા આ મેડિકલ કેમ્પ ના સંયોજક મણીબેન રાઠોડ, સહ સંયોજક નંદાબેન, મોરચાનાં જિલ્લા પ્રમુખ નારણભાઇ પરમાર, મહામંત્રી કે.ડી.પરમાર, નટુભાઈ સોલંકી, મોરચાનાં મધ્ય ઝોન સોશિયલ મીડિયા ઇન્ચાર્જ અરવિંદ સોલંકી સહિત મોરચાનાં હોદ્દેદારો, કાર્યકર્તાઓ, સહિત ખૂબ મોટી સંખ્યામાં મહિલા મેડિકલ કેમ્પ ના મહિલા દર્દીઓ ઉપસ્થિત રહેલ છે..