ધ્રાંગધ્રા તાલુકા તથા દસાડા,તાલુકા વિસ્તારોમાં પીજીવીસીએલની વિજિલન્સ ની ટીમે ચેકીંગ હાથ ધરી 98 કનેકશનમાં વિજ ચોરી ઝડપી પાડી 19.લાખનો દંડ ફટકારવામાં આવ્યો.ધ્રાંગધ્રા તાલુકામાં અને દસાડા,તાલુકાના ગેડીયા ગામે વીજચોરી અંઞેની ફરીયાદ ને લઈ ને પીજીવીસીએલ ની વિજીલંસ ની 48 ટીમો એસ આર પી પોલીસ જવાન સાથે રાખીને વીજ કંપની ના અધીકારી ઓ સાથે ધ્રાંગધ્રા તાલુકા તથા દસાડા તાલુકાના ગેડીયા ગામ વિસ્તારમાં અલઞ અલઞ ટીમ સાથે વેહલી સવારથી વીજચેકીઞ કામગીરી શરૂ કરવામાં આવતા ઘર વપરાશ કોમર્સીયલ. ખેતી સહીત ના કુલ 616 કનેકશન ચેક કરવામાં આવ્યા હતા ત્યારે 98 કનેશન મા વીજચોરી જણાતા 19 લાખ રૂપીયાનો ડન ફટકારવામાં આવતા વીજચોરી કરતા તત્વો મા ફફડાટ વ્યાપી ઞયો હતો ત્યારે વેહલી સવાર ચેકીંગ કામગીરી હાથધરવા મા આવતા અનેક લોકો ઝપટે ચડી ગયા હતા ત્યારે તંત્ર દ્વારા વીજચોરી કરતા તત્વો સામે હજીપણ કડક મા કડક કાયઁવાહી કરવામા આવશે તેમ જણાવ્યું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
स्कूली छात्र द्वारा पिटाई के एक सप्ताह बाद दिल्ली के किशोर की मौत
पुलिस के अनुसार, किशोर स्कूल से घर लौट रहा था जब उसका एक अन्य छात्र से झगड़ा हुआ, जिसने अन्य...
मूर्ति खंडित करने वाला आरोपी गिरफ्तार
मूर्ति खण्डित कर धार्मिक भावनाओ को आहत करने वाला 01 आरोपी गिरफ्तार*
...
જસદણના ગંજીવાડા વિસ્તારમાંથી પોલીસે પાંચ પત્તાપ્રેમીઓને ઝડપી લીધા કરશનભાઇ ભાણાભાઇ વધાસીયાની વાડીમાં રમતા હતા જુગાર
જસદણના ગંજીવાડા વિસ્તારમાંથી પોલીસે પાંચ પત્તાપ્રેમીઓને ઝડપી લીધા 21,570નો મુદ્દામાલ જપ્ત...
સરસ્વતી વિદ્યા મંદિર કાલોલ ખાતે રાષ્ટ્રીય કૃમિ મુક્તિ સપ્તાહની ઉજવણી કરાઈ.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ પંચમહાલ જિલ્લાના શહેરી આરોગ્ય કેન્દ્ર કાલોલ દ્વારા રાષ્ટ્રીય કૃમિ...
જીવ તાળવે ચોંટી જશે, બેકાબૂ બની એમ્બ્યુલન્સ, જુઓ Video
જીવ તાળવે ચોંટી જશે, બેકાબૂ બની એમ્બ્યુલન્સ, જુઓ Video#viralvideo #muskannews #ahmedabadnews...