પાલનપુરમાં આવેલી ખાનગી હોસ્પિટલના તબીબે સ્ટાફમાં ફરજ બજાવતી એક યુવતી ઉપર દુષ્કર્મ ગુજાર્યુ હતું. આ અંગે તેણીએ તબીબ સામે પાલનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં એનેસ્થિસીયા તબીબ તરીકે ફરજ બજાવતો ડો. ગૌરવ પટેલે સ્ટાફમાં ફરજ બજાવતી એક યુવતી ઉપર દુષ્કર્મ ગુજાર્યુ હતું. આ અંગે યુવતીએ પાલનપુર પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે તબીબ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.