BREAKING:આ છે ઝારખંડના નવા મુખ્યમંત્રી
સીએમ સોરેનનું રાજીનામું રાજ્યપાલને સોંપ્યું છે. હવે ઝારખંડમાં નવા મુખ્યમંત્રી તરીકે ચંપઈ સોરેનનું નામ સામે આવ્યું છે. જ્યારે પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની ધરપકડ કરવામાં આવી છે. અને નવા મુખ્યમંત્રીનું નામ બહાર આવ્યું છે.