હાલોલ નગરપાલિકા દ્વારા હાલોલ નગરના વિવિધ વિસ્તારોમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ 84 લાખ રૂપિયા જેટલી માતબર રકમના વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવાનો કાર્યક્રમ આજરોજ યોજવામાં આવ્યો હતો જે અંતર્ગત આજે મંગળવારના રોજ હાલોલ વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ રાજ્યમંત્રી જયદ્રસિંહજી પરમારના વરદ્ હસ્તે હાલોલ નગરના વિવિધ વિસ્તારોમાં નિર્માણ પામનારા ૮૪ લાખ રૂપિયાના વિકાસના કામો જેમાં રોડ રસ્તા, સ્ટ્રોંમ વોટર ડ્રેનેજ અને નવીન આંગણવાડી સહિતના વિકાસના કામોનું ખાતમુહૂર્ત ભારે ધાર્મિક વાતાવરણમાં શાસ્ત્રોક વિધિ વિધાન સાથે પૂજારીએ પૂજાપાઠ કરાવી કરાવ્યું હતું જેમાં ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારના વરદ્ હસ્તે નગરના વિવિધ વિસ્તારોમાં યોજાયેલા આ તમામ વિકાસના કામોના ખાતમુહૂર્તના પ્રસંગે હાલોલ નગરપાલિકાના પૂર્વ હોદ્દેદારો અને સદસ્યો તેમજ હાલોલ શહેર ભાજપા સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો સહિત જે તે વિસ્તારના સ્થાનિક અગ્રણીઓ હાજર રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
नाणीज येथे ट्रक-कारमध्ये जोरदार धडक; अपघातात महिला जागीच ठार, ५ जण जखमी
रत्नागिरी,( वा.) रत्नागिरी - कोल्हापूर महामार्गावर नाणीज येथील इरमलवाडी येथे आज दुपारी एक वाजता...
Breaking News: BJP की बैठक में पहुंचे Amit Shah, इन मुद्दों पर होगी चर्चा | Ram Mandir | BJP Meeting
Breaking News: BJP की बैठक में पहुंचे Amit Shah, इन मुद्दों पर होगी चर्चा | Ram Mandir | BJP Meeting
કોડીનાર તાલુકાના ડોળાસા ગામે વીજળી પડતાં ભેંસ નું મોત...ગાજ્યા મેઘ નાં વરસ્યા.
કોડીનાર તાલુકાના ડોળાસા ગામે વીજળી પડતાં ભેંસ નું મોત...ગાજ્યા મેઘ નાં વરસ્યા
...
বঙাইগাঁও ৰেল ষ্টেশ্যনত ভয়ংকৰ ঘটনা; শ্ৰমিকৰ ওপৰত সৰি পৰিল নিৰ্মীয়মান প্লেটফৰ্মৰ চালি
বঙাইগাঁও ৰেইল ষ্টেশ্যনত এক ভয়ংকৰ ঘটনা সংঘটিত হৈছে। কৰ্মৰত শ্ৰমিকৰ গাত নিৰ্মীয়মান প্লেটফৰ্মৰ চালি...