ધર્મજ તારાપુર હાઇવે રસ્તા ઉપર નાર ગોકુલધામ પાસે આઇસર ની પાછળ આઇસર ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં પાછળથી ઘૂસી ગયેલી આઇસર ને આગળના ભાગે નુકસાન થવા પામ્યો હતું. બનાવની જાણ પેટલાદ ગ્રામ્ય ને થતા  પોલીસના જવાનો ઘટના સ્થળે પહોંચી અકસ્માત ગ્રસ્ત વાહનોને રસ્તાની સાઈડમાં ખસેડવાની કામગીરી કરી હતી.