ડીસાની અનાજ માર્કેટયાર્ડ સંચાલિત ગણેશપુરા પ્રાથમિક શાળામાં 75 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઇ હતી. જેમાં શાળામાં ધ્વજવંદન રેવાજી પુનમાજી માળી (સંઘવી) ના વરદ્દ હસ્તે ફરકાવી સલામી અપાઇ હતી.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
જ્યારે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અલગ-અલગ લોક સાંસ્કૃતિક કાર્યક્રમો અને પિરામીડ ગરબા જેવા અનેક કાર્યક્રમો યોજાયા હતા. જ્યારે મીઠાઇ નવિનભાઇ રેવાજી માળી (સંઘવી) દ્વારા વિદ્યાર્થીઓને અપાઇ હતી. જ્યારે આગેવાનોએ શિક્ષણ વિશે વિદ્યાર્થીઓને પ્રવચન આપ્યું હતું.
આ પ્રસંગે આચાર્ય પરેશભાઇ, શિક્ષકોમાં તેજમલસિંહ, અમિતભાઇ, પ્રતિકભાઇ, પ્રદીપભાઇ, વૈભવભાઇ, નીતેશભાઇ, કોકીલાબેન, જયશ્રીબેન, રંજનબેન, હીરલબેન અને આગેવાનોમાં અમરતભાઇ ઠાકોર, સતિષભાઇ ઠાકોર, મહેશભાઇ ઠાકોર, જગદીશભાઇ ગૌસ્વામી, કરશનભાઇ માળી, નારણભાઇ આહીર, ભુરાભાઇ માળી (પકવાનવાળા), પ્રવિણભાઇ પંચાલ સહીત અગ્રણીઓ, વિદ્યાર્થીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.