તાલુકા મથક લાખણી ખાતે  શ્રી હિંગળાજ માતાજી ના  પ્રાંગણ માં ગત રોજ વોલીબોલ ટુર્નામેન્ટ નું  શુભારંભ કરેલ.

Sponsored

The Silver Spoon - Hotel & Restaurant Bundi (Raj)

AC Room, AC Restaurant, AC Meeting Area Facility Available

    જેમાં સમગ્ર બનાસકાંઠા જિલ્લાના કુલ 32 જેટલી ટીમોએ ભાગ લીધો હતો

તેમાંથી ફાઇનલ માં 2 ટીમો આવી હતી.

૧) લાખણી (હિંગળાજ વોલીબોલ ગ્રુપ)

૨) ભાભર (ગોવર્ધન ગ્રુપ)

બે ટીમો માંથી લાખણી હિંગળાજ વોલીબોલ ગ્રુપ ટીમ ફાઇનલ જીતી અને *લાખણી* નું નામ રોશન કર્યું.

આયોજ બહુ સારું રહયું ,

લાખણી ગ્રામજનો નો ખૂબજ સાથ સહયોગ મળેલ જેથી 

હિંગળાજ વોલીબોલ ગ્રુપે સારું મેનેજમેટ કર્યું .

      આ સમગ્ર આયોજન શ્રી હિંગળાજ ગૌશાળા લાખણી  ના  લાભાર્થે કરવામાં આવ્યું હતું..