40 વર્ષ બાદ કર્તવ્ય પથ પર બગ્ગીની વાપસી
પ્રજાસત્તાક દિવસની પરેડમાં સામેલ થવા માટે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તથા ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોન ભારતની પારંપરિક બગ્ગીમાં સવાર થઈને પહોંચ્યા. 40 વર્ષ કર્તવ્ય પથ પર થઈ આ બગ્ગીની વાપસી. 1984 સુધી રાષ્ટ્રપતિ આ બગ્ગીનો ઉપયોગ કરતાં હતા બાદમાં સુરક્ષા કારણોસર ઉપયોગ બંધ કરી દેવાયો હતો.