આજ રોજ ભદ્રાસા ગામ માં શ્રી ઉત્તર બુનિયાદી વિદ્યાલય માં 26 મી જાન્યુઆરી 75 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી ધ્વજવંદન એફ એસ સંસ્થા ના‌ પ્રોજેક્ટ ઓફિસર અશોકભાઈ સાહેબશ્રી ના હસ્તે કરવામાં આવ્યું ત્યાર બાદ મંચ પર ઉપસ્થિત મહાનુભાવો નું સ્વાગત કરવામાં આવ્યું અને શાળા ના બાલીકાઓ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો એફ ઈ‌ એસ સંસ્થા દ્વારા બાળકોને પેડ અને કિટ આપવામાં આવી આ પ્રસંગે FES પ્રોજેક્ટ ઓફિસર અશોકભાઈ સાહેબશ્રી KDCC બેંક ડિરેક્ટર‌ શ્રી ટીનાભાઈ

સરપંચશ્રી દિપકભાઈ તાલુકા પંચાયત સભ્યશ્રી મહેશભાઈ

શાળા ના શિક્ષકો અને સ્વામી વિવેકાનંદ સંયોજક જનકભાઈ

ગ્રામજણો હાજર રહ્યા હતા