અયોધ્યા માં 22 જાન્યુઆરીના રોજ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે જેને લઇ તે દિવસે ડીસામાં પણ વિવિધ વિસ્તારોમાં ધાર્મિક કાર્યક્રમો યોજાશે અને અત્યારથી જ આખો ડીસા રામમય બનતું હોય અને એમાં વિશેષ જવાબદારી ડીસા નગરપાલિકા ઉપાડતું હોય ત્યારે નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન પ્રકાશભાઈ દવે અને એમની આખી ટીમ દ્વારા ડીસામાં ઠેર ઠેર લાઈટોની સીરીજો લગાડવાની સાથે તમામ પ્રવેશ દ્વાર ઉપર ભગવાન શ્રીરામના મોટા હોલ્ડિંગ દરેક સર્કલ ઉપર રામ ભગવાનના કટ આઉટ્સ મૂકવામાં આવ્યા છે આ ઉપરાંત 21 તારીખે સાંજે એક શામ પ્રભુ શ્રીરામ કે નામનો અતિ ભવ્ય સંગીત ના કાર્યક્રમનું આયોજન ભવ્ય શોભાયાત્રા નીકળવાની સાથે હજારો લોકો માટે પ્રસાદીનું આયોજન પણ કરાયું ઠેર ઠેર મહા આરતીઓ કરવામાં આવશે આ ઉપરાંત ગામના રસ્તાઓ પરની સફાઈ નવી સ્ટ્રીટ લાઈટો નું આયોજન એમ કહી શકાય કે ડીસા નગરને ઝળહળતું કરવામાં ડીસા નગરપાલિકા પ્રમુખ સંગીતાબેન અને એમની પૂરી ટીમ દ્વારા કોઈ કસર છોડી નથી
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं