*બ્રેકિંગ ન્યુઝ*

ડીસા તાલુકાના વાસણા ગામે સર્જાયો અકસ્માત

 રેતી ભરેલ ટ્રેઇલર ચાલકે બાળકીને અડફેટે લેતા સર્જાયો અકસ્માત

ડીસા તાલુકાના વાસણા ગામે રેતી ભરેલ ટ્રેઇલર ચાલકે બાળકીને અડફેટે લેતાં મચ્યો હંગામો....

અકસ્માત સર્જાતા બાળકી ને સામન્ય ઈજા પહોંચી

સદનસીબે મોટી જાનહાની ટળી

ઈજાગ્રસ્ત બાળકી ને સારવાર માટે ખસેડાઇ 

અકસ્માતના પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા

સદરપૂર થી જુનાડીસા રોડ પર ગત રાત્રે સદરપુર નજીક એક કાર ચાલક ને ડીપર ના આપતા ગામ લોકો દ્વારા હંગામો મચાવ્યો હતો અને આજે વાસણા પાસે ફરીથી અક્સ્માત થતાં હંગામો મચાવ્યો હતો

ત્યારે જોવાનું એ રહે કે આ રોડ સિંગલ પટ્ટી હોવાથી અહી વાહનો ની અવર જવર વધુ હોઈ સરકાર શ્રી દ્વારા લીજ ધારકો ને સૂચના આપી આ રસ્તો બંધ કરે અને અગાઉ જેમ રાણપુર રોડ અને ભડથ રોડ પર રેતી ભરેલ વાહનો હંકારવા પ્રતિબંધ કરવામો આવ્યો તેવીજ રીતે અહી પ્રતિબંધ અપવામો આવે તેવી સ્થાનિકો ની ઉગ્ર માંગ જોવા મળી રહી છે

અહેવાલ અમૃત માળી ડીસા