ચાઈનીઝ દોરી નાં ઉપયોગ થી દર વર્ષે મહામુલી માનવ જીંદગી અને પશુ પક્ષી ની જીંદગી જોખમાય છે ત્યારે પ્રતિબંધિત ચાઇનીઝ દોરી મામલે લોકોમાં જાગૃતિ લાવવા માટે સોશિયલ મીડિયામાં અને જાહેરાતો અને ઇલેક્ટ્રોનિક માધ્યમો દ્વારા દરવર્ષે કાર્યક્રમો યોજવામાં આવે છે ત્યારે કાલોલ પોલીસ સ્ટેશન સર્વેલન્સ નાં માણસો પોલીસ સ્ટેશન વિસ્તાર મા પેટ્રોલિંગ માં હતા ત્યારે તેઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે તાલુકાના બાકરોલ નવી નગરી ખાતે રહેતો નીતેશકુમાર નરવતભાઇ ગોહિલ તેના ઘરે પ્રતિબંધિત ચાઇનીઝ દોરી ની રિલો રાખી વેચાણ ઘંઘો કરે છે તે આધારે પોલીસે તપાસ કરતા રેડ કરતા અલગ અલગ બનાવટની ચાઇનીઝ રિલ નંગ ૪ જેની કુલ કિંમત રૂ ૮૦૦/ કબજે કરી જીલ્લા મેજિસ્ટ્રેટ નાં જાહેરનામા નાં ભંગ બદલ ની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગાંધીનગર: પંચાયત હસ્તકના આરોગ્યકર્મીએ ત્રણ માગ સાથે સરકાર સામે ફ્લેશ લાઈટ દેખાડી વિરોધ નોંધાવ્યો : Video
ગાંધીનગર :પંચાયત હસ્તકના આરોગ્યકર્મીએ ત્રણ માગ સાથે સરકાર સામે ફ્લેશ લાઈટ દેખાડી વિરોધ નોંધાવ્યો:...
તરણેતરના મેળાનું આકર્ષણ એટલે પાઘડી અને રૂમાલથી શણગારેલી છત્રીઓ
સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ થાન, ચોટીલા, મૂળી એ વિસ્તાર "પાંચાળ" ગણાય છે. સ્કંદપુરાણ અને...
Subrata Roy Sahara Death : सुब्रत रॉय ने दुनिया को कहा अलविदा, CM Yogi -Akhilesh Yadav ने क्या बोला?
Subrata Roy Sahara Death : सुब्रत रॉय ने दुनिया को कहा अलविदा, CM Yogi -Akhilesh Yadav ने क्या बोला?
मुंबई टेस्ट में न्यूजीलैंड पहली पारी में 235 पर ऑलआउट:जडेजा ने 5 और सुंदर ने 4 विकेट लिए
भारत के खिलाफ तीसरे टेस्ट की पहली पारी में न्यूजीलैंड की टीम 235 रन पर ऑलआउट हो गई। शुक्रवार को...