પશુપાલકોને મળી ભેટ

બનાસકાંઠા જિલ્લાના પશુ પાલકોને બનાસ ડેરીએ નવા વર્ષની ભેટ આપી છે. ચેરમેન શંકર ચૌધરીની જાહેરાત કરી છે કે, બનાસ ડેરી પશુ પાલકોને ક્રેડિટ કાર્ડ આપશે. ૫૦ હજારની લિમિટ સાથે ૦% ના વ્યાજે ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે. આવનાર ૧૫ જાન્યુઆરીથી પશુ પાલકોને ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે.