કેરળની સુચેતા સતીષે દુબઈમાં યોજાયેલા એક કાર્યક્રમમાં 140 ભાષામાં ગીતો ગાઈને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નામ નોંધાવ્યું છે. ક્લાઈમેટ ચેન્જ મુદ્દે જાગૃતિ લાવવાના હેતુથી યોજાયેલો આ કાર્યક્રમ ભારતીય દૂતાવાસના ઓડિટોરિયમમાં યોજાયો હતો. આ અનોખી કોન્સર્ટમાં 140 ભાષામાં ગીત ગાવા પાછળનો હેતુ ક્લાઈમેટ ચેન્જ સમિટમાં ભાગ લેનારા 140 દેશનું પ્રતિનિધિત્વ કરવાનો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ডিমৌত পৰম্পৰাগতভাৱে আলি-আই লৃগাং উদযাপন।।
ফাগুনৰ প্ৰথমটো বুধবাৰ উপলক্ষে ৰাজ্যৰ মিচিং জনগোষ্ঠীৰ বসতিপ্ৰধান অঞ্চলসমূহত আজি উলহ-মালহেৰে উদযাপন...
Delhi Flood: दिल्ली में यमुना से सटे निचले इलाकों में भरा पानी, किया जा रहा Rescue Operation
Delhi Flood: दिल्ली में यमुना से सटे निचले इलाकों में भरा पानी, किया जा रहा Rescue Operation
ઉના : લુહાર સંત મૂળદાસ મંદિર અમોદ્રા ખાતે પૂનમ ની ભવ્ય ઉજવણી.
ઉના : લુહાર સંત મૂળદાસ મંદિર અમોદ્રા ખાતે પૂનમ ની ભવ્ય ઉજવણી.
Nithari Case में Allahabad High Court ने मुख्य आरोपियों की फांसी की सज़ा किस आधार पर रद्द की?
Nithari Case में Allahabad High Court ने मुख्य आरोपियों की फांसी की सज़ा किस आधार पर रद्द की?