કાલોલ શહેર ભારતીય જનતા પાર્ટી ના મહામંત્રી હર્ષ ચેતનભાઈ કાછિઆ કે જેઓ તેમનો જન્મદિવસ છેલ્લા 8 વર્ષ થી પ્રાથમિક શાળા ના જરૂરમંદ બાળકો સાથે માનવતા હોઈ છે ત્યારે આ વર્ષે પણ તેમને પ્રાથમિક શાળા ના વિદ્યાર્થી ઓ ને 600 નોટબુક ઉપરાંત પેન્સિલ-રબર-કલર્સ કીટ,ચોકલેટ,હનુમાન ચાલીસા વિતરણ કર્યું હતું ભોજન ની પણ વ્યવસ્થા કરી હતી અને સેવા વસ્તી મા મીઠાઈ વિતરણ કરીને મનાવ્યો હતો. તદ ઉપરાંત રક્તદાન મહાદાન ને સાર્થક કરતા 22 મી વખત રક્તદાન કરી જન્મદિવસ મનાવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભેસાણમાં આઉટસોર્સિંગ કર્મચારીઓ હડતાલ પર
#buletinindia #gujarat #junagadh
દિલ્હીમાં દારૂની નીતિ સામે રાજકીય પારો ઊંચો, CM કેજરીવાલે વિધાનસભા પક્ષની બેઠક બોલાવી, ભાજપ 19 સ્થળોએ પ્રદર્શન કરશે
દિલ્હીમાં એક્સાઈઝ પોલિસીનો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. એક તરફ ભાજપ શાસક આમ આદમી પાર્ટી પર...
Bhakshak Movie Review by Gajendra Singh Bhati । Bhumi Pednekar, Sanjay Mishra, Aditya Srivastava
Bhakshak Movie Review by Gajendra Singh Bhati । Bhumi Pednekar, Sanjay Mishra, Aditya Srivastava