કુંજરાવ ખાતે આવેલ શ્રી જી.એલ.પટેલ હાઇસ્કુલ ખાતે ડિજિટલ ફેર અને ઇંગ્લીશ ફેટ નું આયોજન કરવામાં આવ્યું હતું પ્રથમ ઇન્ફોટેક ફાઉન્ડેશન તથા અમુલ અને SAP દ્વારા ડિજિટલ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.શાળાના આચાર્ય નરેશભાઈ પટેલ, પ્રોગ્રામ કોઓર્ડીનેટર નિતેશ રાજગોર, ટીમ લીડર રોનલ પરમાર સાથે શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.6-12 ના વિદ્યાર્થીઓએ વિવિધ મોડેલ બનાવી પ્રદર્શનમાં મૂક્યા હતા. કાર્યક્રમનું સંચાલન ટ્રેનર સારિકાબેન ભોઈ, હિરલબેન તથા શૈલેષભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Gujarat: Gulf of Kutch में पेट्रोलिंग का काम तेज, हर एक संदिग्ध गतिविधि पर Coast Guards की नजर
Gujarat: Gulf of Kutch में पेट्रोलिंग का काम तेज, हर एक संदिग्ध गतिविधि पर Coast Guards की नजर
ઝાલાવાડનો પ્રખ્યાત ભાતીગળ લોકમેળાની તૈયારીઓ નગરપાલિકા દ્વારા શરૂ કરી દેવામાં આવી
ઝાલાવાડનો પ્રખ્યાત ભાતીગળ લોકમેળાની તૈયારીઓ નગરપાલિકા દ્વારા શરૂ કરી દેવામાં આવી
મસ્જિદે નૂરમાં ઇદે મિલાદ પર્વની ઉજવણી કરાઈ
મસ્જિદે નૂરમાં ઇદે મિલાદ પર્વની ઉજવણી કરાઈ
विष प्राशन केल्याने १२वर्षीय युवकाची आत्महत्या
पैठण तालुक्यातिल आडुळ येथे १२ वर्षीय शाळकरी मुलाने रागाच्या भरात विष प्राशन करून आत्महत्या...
শোণিতপুৰত ৫০ হেক্টৰ কৃষিভূমিত তৈল খেজুৰ গছ ৰোপণৰ শুভাৰম্ভণি
শোণিতপুৰত ৫০ হেক্টৰ কৃষিভূমিত তৈল খেজুৰ গছ ৰোপণৰ শুভাৰম্ভণি