*યુવકે રિવરફ્રન્ટ પર ફોટો પડાવવાની જીદમાં જીવ ખોયો*

પત્ની સામે પાણીમાં ગરકાવ

યશ કંસારા નામનો યુવક તેની પત્ની સાથે રિવરફ્રન્ટ પર ફરવા આવ્યો

ફોટો પાડતી વખતે પગ લપસતા યુવક નદીમાં પડી જતા મોત થયુ

પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોધી તપાસ હાથ ઘરી