સુરેન્દ્રનગર લીંબડી શિયાણી રોડ પર વોકળામાં કાર ખાબકતા બે યુવકોના મોત નિપજ્યા હતા. જેમાં લીંબડી લખતર રોડ ઉપર અકસ્માત સર્જાયો હતો જેમાં કારચાલકે અચાનક સ્ટેરીંગ ઉપર કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં ઘટનાસ્થળે 2 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.સુરેન્દ્રનગર જિલ્લાના ઘાઘરેટિયા શિયાણી વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં પુરઝડપે જતી કારના કાર ચાલકે અચાનક સ્ટેરીંગ ઉપર કાબુ ગુમાવતા બેકાબુ કાર નાળામાં પડતાં પાણીમાં ડૂબીત જતાં બંને યુવકોનું ઘટનાસ્થળે જ અકાળે મોત થયું હોવાનું જાણવા મળ્યું હતુ.મૂળ લીબડી તાલુકાના ઉઘલ ગામના અને હાલ રાજકોટ રહીને પટોળાનો વેપાર કરતાં તાવી પટોળાનું કામ આપીને પરત ફરતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ ગોઝારા અકસ્માતની ઘટનાની જાણ થતાં પોલીસે તાકીદે ઘટનાસ્થળે દોડી જઈ અકસ્માતે મોત અંગેનો ગુન્હો દાખલ કરી બંને મૃતકોની લાશોને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલે મોકલી આપી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ અકસ્માતની ઘટનાના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે દોડી ગયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Samsung Galaxy A15 5G: 6GB रैम और 50MP कैमरा के साथ जल्द लॉन्च होगा ये 5G फोन, जानें कीमत और खूबियां
Samsung Galaxy A15 5G Samsung Galaxy A15 5G के जल्द लॉन्च होने की उम्मीद है। यह मॉडल Samsung...
महाराष्ट्र में महायुति सरकार:शिंदे बोले- तय नहीं था ज्यादा सीट वाली पार्टी का CM बनेगा; उद्धव बोले- आपको फडणवीस के अंडर काम करना पड़ेगा
महाराष्ट्र के विधानसभा चुनाव के रिजल्ट आने के बाद अब साफ हो गया है कि राज्य में महायुति की सरकार...
अब TATA Group बनाएगा Apple के 'मेड इन इंडिया' iPhones | Iphone 15 | Gadgets | Qatar | वनइंडिया हिंदी
अब TATA Group बनाएगा Apple के 'मेड इन इंडिया' iPhones | Iphone 15 | Gadgets | Qatar | वनइंडिया हिंदी
Protein Deficiency: आपके रोजमर्रा के काम को प्रभावित कर सकती है शरीर में प्रोटीन की कमी, इन लक्षणों से करें पहचान
प्रोटीन (Protein) एक जरूरी पोषक तत्व है जो हमारे शरीर में कई अहम कार्य करता है। यह मांसपेशियों और...