રાજ્ય સરકાર દ્વારા સરકારી કચેરીઓમાં બચત થાય તે માટે મોટાભાગની કચેરીઓને સોલાર સિસ્ટમથી સર્જ કરવામાં આવી રહી છે ત્યારે હવે ગ્રામ પંચાયતોમાં પણ વીજબિલની બચત થાય તે માટે આગામી સમયમાં ડીસા તાલુકાની તમામ ગ્રામ પંચાયતો સો ટકા સોલાર પ્લાન્ટ થી સર્જ કરવામાં આવશે અને આ તમામ ગ્રામ પંચાયતોમાં સોલાર પ્લાન્ટ લાગ્યા બાદ વીજળી બિલ માં ખૂબ જ મોટી બચત થશે
રાજ્ય સરકાર દ્વારા આગામી સમયમાં બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાની તમામ ગ્રામ પંચાયતોને સોલાર પ્લાન્ટથી સજ્જ કરવામાં આવશે ગ્રામ પંચાયતોમાં વીજ બિલની બચત થાય તેવા હેતુથી ડીસા તાલુકાની તમામ ગ્રામ પંચાયતોને સો ટકા સોલાર પ્લાન્ટ થી સજ્જુ કરવામાં આવશે અને આ ગ્રામ પંચાયતોમાં સોલાર પ્લાન્ટ લાગ્યા બાદ હાલમાં જે પંચાયત દ્વારા વીજ બિલ ભરવામાં આવે છે તેનાથી રાહત મળશે અને પંચાયતના ખર્ચામાં પણ ઘટાડો થશે