પેટલાદ તાલુકાના લક્કડપુરા ખાતે આજે "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. આ સમયે પેટલાદના ધારાસભ્ય કમલેશભાઈ પટેલ સાથે ગામના અગ્રણીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં પ્રાથમિક શાળાની બાળાઓએ સાંસ્કૃતિક પ્રોગ્રામ રજૂ કર્યો હતો. આ ઉપરાંત વિવિધ લાભાર્થીઓએ તેમને મળેલા લાભો અંગે માહિતી આપી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરત જિલ્લાના ઓલપાડ પો.સ્ટે.ના NDPS ના ગુનામાં નાસતા ફરતા આરોપી ભયલુભાઇ નારૂભાઇ ખુમાણ , ઉં.વ .૪૨ , રહે.મોટા બારમણ , તા.ખાંભા , જિ.અમરેલી વાળા ને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ.
ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ રેન્જના જિલ્લાઓમાં ગંભીર ગુનાઓ કરી , નાસતા ફરતા...
બનાસકાંઠા જિલ્લામાં આજથી નશાબંધી સપ્તાહનો પ્રારંભ થયો...
બનાસકાંઠા જિલ્લામાં આજથી નશાબંધી સપ્તાહનો પ્રારંભ થયો...
Maharashtra Politics: 'अगर वह इस तरह माफी मांगते रहे तो..., छगन भुजबल ने येओला दावे पर शरद पवार पर किया पलटवार
Maharashtra Politics: असंतुष्ट एनसीपी नेता और राज्य मंत्री छगन भुजबल रविवार को राष्ट्रवादी...
પોરબંદર ના પીડબ્લ્યૂડી સ્ટોર માં કોમ્પ્યુટર,લેપટોપ ની ચોરી
પોરબંદર ના પીડબ્લ્યૂડી સ્ટોર માં કોમ્પ્યુટર,લેપટોપ ની ચોરી
ನಾಳೆ ರಾಜ್ಯಾಧ್ಯಂತ ಏಕಕಾಲಕ್ಕೆ ಶಕ್ತಿ ಯೋಜನೆಗೆ ಚಾಲನೆ: ಮಹಿಳಾ ಸಬಲೀಕರಣಕ್ಕೆ ಹೊಸ ಮುನ್ನುಡಿ
ಬೆಂಗಳೂರು : ರಾಜ್ಯದ ಎಲ್ಲಾ ಮಹಿಳೆಯರು ಮತ್ತು ವಿದ್ಯಾರ್ಥಿನಿಯರಿಗೆ ʼಶಕ್ತಿʼ ಯೋಜನೆಯಡಿ ಸರ್ಕಾರಿ ಬಸ್ಗಳಲ್ಲಿ...