વઢવાણ :જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી.સુરસાગર ડેરી વઢવાણ દ્વારા ગ્રાહક મરણોત્તર સહાય યોજના અંતર્ગત દૂધ મંડળીઓના મૃતક ગ્રાહકોનો 23 વારસદારો ને 10.35 લાખના ચેકનું વિતરણ કરતા સુરસાગર ડેરીના ચેરમેનશ્રી બાબાભાઈ એસ ભરવાડ, સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ માલધારી સેલના કન્વીનર શ્રી ગોપાલભાઈ મુંધવા, વઢવાણ નગરપાલિકાના પૂર્વ સદસ્ય શ્રી મૂળજીભાઈ કાટોડીયા તથા નવઘણભાઈ ગોલતર અને સુરસાગર ડેરી ના ડેપ્યુટી મેનેજર શ્રી એન કે પટેલ સાહેબના હસ્તે ચેક વિતરણ કરવામાં આવેલું હતું