ખેડા ડાકોર બ્રેકિંગ
યાત્રાધામ ડાકોર ખાતે લકજરી વીજ લાઈન ના તારને અડી જતાં ત્રણ વ્યક્તિ ને લાગ્યો કરંટ
બે મહિલા તથા એક પુરુષ ને લાગ્યો કરંટ
એક મહિલાનું મોત, જ્યોતિ બેન ઉમર વર્ષ આશરે - ૪૫ નાઓને કરંટ લાગતા નિપજયું મૃત્યુ
અન્ય બે વ્યક્તિ જેમાં એક મહિલા વાસુબેન અને ત્રિકમ ભાઈ ને પણ લાગ્યો કરંટ વધુ સારવાર અર્થે નડીઆદ સિવિલ ખસેડવામાં આવ્યા
ઘાયલ ત્રિકમભાઈ રતનાલ નાં રહેવાસી તા - કંડોના જિલ્લો - કચ્છ
ઘાયલ - વાસૂબેન ગામ મોરગઢ નાં વાતની તા - ભચાઉ જિલ્લો - કચ્છ
ડાકોર નાં મુખા તળાવ પાસે આવેલ પહિયારીજી નાં આશ્રમ થી પાછા વળતાં સમયે લકજારી વીજ લાઈન ને અડકી જતાં કરંટ લાગ્યા ની ઘટના સર્જાઈ
કચ્છ થી દક્ષિણ ભારત યાત્રા એ નીકળી હતી લક્ઝરી
ડાકોર દર્શન કર્યા બાદ પાછા વળતા બની ઘટના
ડાકોર પોલીસ દ્વારા આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી