માગશર સુદ પૂનમ ખેડબ્રહ્મા માતાજી ચાચરચોકમાં બિરાજમાન મા અંબાજી મંદિરથી કમલ ની સવારી ઉપર બિરાજમાન અંબામાના દર્શન.

 બોલો શ્રી અંબે માત કી જય. 

મા અંબે સૌની મનોકામના પૂર્ણ કરે. અન્નકૂટ મહોત્સવ